ગુરુવાર, મે 10, 2012

તરલતા આંખની ખૂંચી ઘણાને,
સરલતા આપની ખૂંચી ઘણાને.
ફેંકીને તીર-પથ્થર લૂંટી ઘણાએ,
મબલખતા શાખની ખૂંચી ઘણાને.

વિનોદ નગદિયા (આનંદ)


ટિપ્પણીઓ નથી: