ગુરુવાર, મે 10, 2012

દોષ કિસ્મતનો દઇને તું  હાથ કપાળે ધરમાં,
તારી ગરીબીને સાચવી છે તે જ તારા ઘરમાં.
ખુદનો નિઃશ્વાસ  ખુદની નિયતિ થઇ જાય છે,
તાકાત એવી  હોય છે એક આહની અસરમાં.

વિનોદ નગદિયા (આનંદ)



ટિપ્પણીઓ નથી: