મંગળવાર, સપ્ટેમ્બર 13, 2016

ચાંદની આવતાં ગભરાય છે મારી અગાસીમાં,
અંધકાર એટલો ડણકાય છે મારી અગાસીમાં.

લાગણી પાળ પર બેસી અને અફસોસ માંડે, 
કોઇના ડૂસકાં સંભળાય છે મારી અગાસીમાં,


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: