બુધવાર, સપ્ટેમ્બર 14, 2016

વો જબ યાદ આયે



અંતાક્ષરીમા  "વ"  અક્ષર પરથી ગાવા મળ્યું,

અને "વો જબ યાદ આયે બહોત યાદ આયે" ગાયું,

ફરમાઇશ પર આખું ગીત ગાયું,

એવા દર્દીલા સુરે ગાયું 

કે બધાની આંખના ખુણા ભીના થઇ ગયા

ને...

ને..... હાશ.....!

હું બચી ગયો !


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: