રવિવાર, સપ્ટેમ્બર 18, 2016

નાદ એક ઘેરો અંદર ભરીને બેઠો છું શંખ સમ, 
એક વાર હોઠો પર લગાવી પ્રાણ તો ફૂંકો જરા.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: