સોમવાર, સપ્ટેમ્બર 26, 2016

મુક્તક


બહુ બદલાવ લાવી દીધો તેં,
શશિનો પ્રભાવ લાવી દીધો તેં,
શાંત સમંદર સમું હતું જીવન,
ગજબ તણાવ લાવી દીધો તેં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: