મંગળવાર, સપ્ટેમ્બર 27, 2016

અટકળ



પળપળ,
અટકળ.

ક્યારે,
મંગળ ?

ભીતર,
ભોગળ.

નયણાં,
સમથળ.

અંજળ,
આગળ.

સપના,
વિહવળ.

વાતો,
પોકળ.

છેવટ,
શું છળ ?

વિનોદ નગદિયા (આનંદ)⁠⁠⁠⁠

ટિપ્પણીઓ નથી: