બુધવાર, સપ્ટેમ્બર 28, 2016

મુક્તક

વણમાગી આપતો નથી,
વચ્ચેથી કાપતો નથી,
હૂકમ કદી હું પત્નીનો,
ભુલથીય ઉથાપતો નથી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: