રવિવાર, સપ્ટેમ્બર 18, 2016

લાવો તમારો હાથ સજની મેળવી લઈએ,
જીવનભરનો સાથ સજની મેળવી લઈએ.
સ્નેહ,મધુરપ,સહકારથી મ્હેંકાવવા જીવન,
આ નિયતિની સૌગાત સજની મેળવી લઈએ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: