રવિવાર, સપ્ટેમ્બર 18, 2016

હસ્તરેખા જોડવા આવી રહ્યો છું,
સ્નેહસ્તંભો ખોડવા આવી રહ્યો છું,
પ્રેમથી ધરજે સખી કોમળ હસ્ત ને,
રેણ સાત જનમના લગાવી રહ્યો છું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: