બુધવાર, ઑક્ટોબર 12, 2016

મુક્તક



સતત લાગણી ને અવહેલી પરંતુ,
મળી છે રમત ક્યાં સહેલી પરંતુ.
ઘસ્યું છે હ્રદયને અમે જિંદગીભર,
સુખડ જેમ ખુશ્બો ન ફેલી પરંતુ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: