શુક્રવાર, ઑક્ટોબર 21, 2016

મુક્તક


હ્રદયને ખોલવાની વાત ફાવે એવી નથી,
અમોને આંસુઓની જાત ફાવે એવી નથી.
ભલેને શૂન્યતા ઠોલે નયન ને  જિંદગીભર,
કદી પણ લાગણીથી માત ફાવે એવી નથી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: