મંગળવાર, જાન્યુઆરી 10, 2017

હાયકુ-પતંગ બિંદી

પતંગ બિંદી
ઉપસાવે ચહેરો
નભમાં "બા" નો

*******

પતંગ બિંદી
દોર ખેંચી ઝુલાવે
ટેરવાં ભીના

********

પતંગ બિંદી
પરીઓના દેશમાં
આનંદ યાત્રા

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: