રવિવાર, માર્ચ 19, 2017

મુક્તક

ઉંમર અચાનક બમણી થઇ ગઇ,
એવું એ કંઇ કાનમાં કહી ગઇ,
એક ક્ષણમાં જ દુનિયા ફરી ગઇ,
કે,દિકરી મારી પરાઇ થઇ ગઇ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: