શનિવાર, માર્ચ 25, 2017

મુક્તક

વાટકી વહેવાર રહેવા દે,
આમ ઉભડક પ્યાર રહેવા દે,
ક્યાં કથાનો તું કરે કચરો,
એનો કંઇ તો સાર રહેવા દે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: