મંગળવાર, માર્ચ 28, 2017

પામ્યો હતો

વર્ષો પછી પણ હોઠમાં અકબંધ છે,
એ સ્વાદ જે બહુ પ્રેમથી પામ્યો હતો.

વર્ષો પછી આવી ચડી છે આંગણે,
ફોરમ અહીં જે શ્વાસમાં લાવ્યો હતો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: