શુક્રવાર, મે 12, 2017

એવાય ફૂલ હોય છે પ્રત્યેક ઉદ્યાનમાં,
જેની સદા ઉપેક્ષા સહુ માળી કર્યા કરે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: