શનિવાર, મે 20, 2017

પ્રાર્થના

એના ત્રણ વર્ષના પૌત્રને રોજ સવારે
એ મંદિરમાં લઇ જતો.આરતી શરૂ થતી.
એ ટેણીયો પોતાના ટચુકડા હાથ જોડીને
પ્રભુની પ્રાર્થનામાં લીન થઇ જતો,અને એ
તેનામાં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: