રવિવાર, જૂન 11, 2017

પથ્થર પડ્યો રહ્યો તો પર્વત બની ગયો,
માણસ પડ્યો રહ્યો તો આફત બની ગયો.

રોપ્યો હતો ટહૂકો મેં દિલ મહીં કદી,
ઓસડ થઈ દરદમાં રાહત બની ગયો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: