સોમવાર, સપ્ટેમ્બર 25, 2017

જાય

ઝાંઝ ચડી જાય ઝનૂન ચડી જાય,
કોઇ દુખતી જો રગને અડી જાય.

રંગ ભરી લઉ આંખોમાં સાંજના,
તરત પછી મને ઉદાસી જડી જાય.

યાદ કરીને ભૂલવા જઉ છું યાદ,
કિંતુ સદા આ દિલ ત્યાંજ નડી જાય.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: