ગુરુવાર, સપ્ટેમ્બર 28, 2017

હથેળીમા આવી બેઠું પતંગિયું ને હાથ મારો થઇ ગયો ડાળી,
ખિલ ખિલ હસતી આ હાથની રેખાને ફૂલ થતી પરથમ ભાળી.

જશની રેખાથી ભાઇ ચૂસીને રસ એણે હ્રદયની રેખામાં ઢાળ્યો,
દિલથી જ્યાં કામ પછી કરી દીધું ત્યાં મઘમઘતો જશ મેં તો ભાળ્યો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: