ગુરુવાર, જાન્યુઆરી 04, 2018

મુક્તક

આડી ઉતરે બીવે છે તું,
ગંગાજળ લઇ પીવે છે તું,
મીંદડી પણ અચરજમાં છે,
કઈ સદીમાં જીવે છે તું !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: