શુક્રવાર, જાન્યુઆરી 19, 2018

યાદોના ટોળા દિલમાં તોફાને ચડ્યા છે,
અશ્રુ ગેસ છોડો ને વિખેરી નાંખો હવે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: