શુક્રવાર, જાન્યુઆરી 05, 2018

રોજ ભીના વાળની મહેંક થી જાગું છું,
એટલેજ માણસ હું બહુ ભીનો લાગુ છું.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: