મંગળવાર, એપ્રિલ 03, 2018

ચાખવા જેવી પળોને ચાખવી ભૂલી ગયા,
જિંદગીમાં જિંદગીને નાખવી ભૂલી ગયા.

વિનોદ નગદિયા (આનંદ)

પાઘડીને અકબંધ રાખવાની લાહ્યમાં,
લાગણીને અકબંધ રાખવી ભૂલી ગયા.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: