સોમવાર, એપ્રિલ 09, 2018

સુખમાં પણ અસુખ થાય, એ કેવું !
દુઃખ વિનાય દુઃખ થાય, એ કેવું !

એવા સંબંધ આળા ક્યાં છે પણ,
જ્યાં અડે ઉફ્ફ થાય, એ કેવું !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: