શુક્રવાર, એપ્રિલ 13, 2018

મુક્તક


કોણે કહયું ગમી નથી,
સરખી અમે રમી નથી,
નહિતર મજા છે જિંદગી,
ક્યાંય કોઇ કમી નથી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: