રવિવાર, જૂન 17, 2018

એવાં વખત કદી

આવે છે જિંદગીમાં પણ એવાં વખત કદી,
લાગે છે જિંદગી ઘણી તમને સખત કદી.

છુટકારો એટલાથી જો મળતો જ હોત તો,
મારી તમામ વેદના હું પણ લખત કદી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: