ગુરુવાર, જૂન 28, 2018

અભાવ છે

 
કોઇ અભાવ તો નથી,છતાં અભાવ છે,
તેથી તો આ ઉદાસીથી ઘેરો લગાવ છે.

અડો ન આ શરીરને અજાણ થઇ તમે,
રૂંવે રૂંવે કળી રહ્યાં એ કોના ઘાવ છે?
 

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: