શનિવાર, જુલાઈ 21, 2018

મુક્તક

જે સ્પર્શ સદાયે ફૂલ જેવો લાગે છે,
અકારણ કદી એ શૂલ જેવો લાગે છે.
ગણ્યો હો બધામાં શ્રેષ્ઠ જેને જિંદગીમાં,
એ નિર્ણય તો ભારી ભૂલ જેવો લાગે છે.
વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: