સોમવાર, માર્ચ 25, 2019

મુક્તક

હસ્તરેખા જોઇને બેઠા રહો,
કલ્પનામાં ખોઇને બેઠા રહો,
હાથમાંથી છટકી જાય સમય,
તો પછી બસ રોઇને બેઠા રહો.
 
વિનોદ નગદિયા (આનંદ)
 
 

ટિપ્પણીઓ નથી: