રવિવાર, એપ્રિલ 21, 2019

ભુખ કદી માનવીની ઓછી થાતી નથી.
હે ધરા ! એ છતાં તું આપતાં ધરાતી નથી.
 
વિશ્વ પૃથ્વી દિનની શુભેચ્છાઓ.
 
વિનોદ નગદિયા (આનંદ)

 

ટિપ્પણીઓ નથી: