સોમવાર, એપ્રિલ 22, 2019

ખુદની જાણ બહાર બદલાઇ જવાય છે,
કોઇ સારા પુસ્તકની જો દોસ્તી થાય છે.
 
વિનોદ નગદિયા (આનંદ)
 
વિશ્વ પુસ્તક દિન ની શુભ કામનાઓ
(23-04-2019)

 

ટિપ્પણીઓ નથી: