ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
સોમવાર, જાન્યુઆરી 07, 2013
અણમોલ બને
જિંદગીમાં આમ તો બહુ ઓછા ગુલાબ અણમોલ બને.
પુરાણા પાના વચ્ચે મળે તો એ કિતાબ અણમોલ બને.
બહુ પુરાણી સ્મૃતિઓનો નશો જ કંઇ ઔર હોય છે યારો,
વરસો સુધી
સચવાઇ રહે એ જ શરાબ અણમોલ બને.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો