ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
શુક્રવાર, ફેબ્રુઆરી 01, 2013
હિસાબ
લાગણીના
હવે હિસાબ આપો તોય શું,ન આપો તોય શું !
આંખોમાં નવાં ખ્વાબ આપો તોય શું, ન આપો તોય શું !
સુગંધોથી જ શ્વાસ જ્યાં દિન રાત હર્યા ભર્યા રહેતા હોય,
હસીને હવે
નવા ગુલાબ
આપો તોય શું,ન આપો તોય શું !
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો