મંગળવાર, જૂન 14, 2016

મુક્તક

શેરી ઉંબર બારી પ્રથમ ઝળહળ થઇ જશે,
ગામ આખું પણ પછી તો સમથળ થઇ જશે.
રાખો છુપાવી ચહેરો જરા છત્રીની આડશે,
નહિતર આ વરસાદ દાવાનળ થઇ જશે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: