શનિવાર, જૂન 17, 2017

હોઠ પર અસ્ફૂટ કંઈ શબ્દો હતાં,
હોઠ ચાંપી કોણ એને ચોરી ગયું ?

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: