સોમવાર, જૂન 26, 2017

લૂ (!)

ગીતો ની નદીઓ સુકાઈ ગઈ છે
હાઈકુના વીરડામાં ઝરા ફૂટતા નથી,
ગઝલોના કુવા ખાલી થઇ ગયા છે,
વાર્તાના ચમન ઉજ્જડ થઇ ગયાછે,
ફૂલ એસીમાં પણ પસીનાના રેલા ઉતરી રહયા છે,................
સખત તાપ પડે છે........
જી.એસ.ટી. નો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: