સોમવાર, જુલાઈ 03, 2017

વાછટ વૈદું

બારીમાંથી વરસાદની વાછટ આવતાની સાથેજ
હું
છેક અંદર ફેંકાઇ જાઉ છું.
ભાંગી જાઉ છુ,
તૂટી જાઉ છુ,
અને પછી
સાવ હળવો થઇ જાઉ છુ.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: