રવિવાર, માર્ચ 18, 2018

આ મરદ નહીં

સમશેર બૂઠ્ઠી થઇ હશે,આ મરદ નહીં,
રણભૂમી થાકી ગઇ હશે,આ મરદ નહીં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: