મંગળવાર, ઑગસ્ટ 21, 2018

મુક્તક

શ્વાસમાં ગમતીલી મ્હેંક આવી ગઈ,
જિંદગીને તરત મઘમઘાવી ગઈ.
પુષ્પની જાણેકે સેજ પથરાઈ ગઈ,
કોઈની જ્યાં જરા યાદ આવી ગઈ.
 
વિનોદ નગદિયા (આનંદ)

 

ટિપ્પણીઓ નથી: