સોમવાર, ઑક્ટોબર 15, 2018

થાકી ગયો ચહેરો ધોઇ ધોઇને,
ડાઘ અરીસાનો પણ ગયો જ નહીં.
 
વિનોદ નગદિયા (આનંદ)

 

ટિપ્પણીઓ નથી: