બુધવાર, ડિસેમ્બર 26, 2018

ભરનીંદરમાં

આવીને ઊભા ભરનીંદરમાં,
કંઈ મનસૂબા ભરનીંદરમાં

તાળી દઈને કોણે તોડ્યા,
કાચના કૂબા ભરનીંદરમાં
 
વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: