શનિવાર, ડિસેમ્બર 29, 2018

મુક્તક

વકીલાત-પંચાત ના ભેદ સમજો
ખુરાફાત-રજુઆત ના ભેદ સમજો .
ખફા થઇ અને શૂળીએ કાં ચઢાવો?
કે આનંદ-આઘાત ના ભેદ સમજો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: