રવિવાર, જાન્યુઆરી 13, 2019

મુક્તક

સપના પતંગના હવે આવતાં નથી,
ઘળકા ઉમંગનાં હવે આવતાં નથી,
આવેછે હવે તો ફકત ઠસકાં ખાંસીના,
આવેગ અનંગના હવે આવતાં નથી.

વિનોદ નગદિયા (આનંદ)

1 ટિપ્પણી:

WordsPoeticallyWorth કહ્યું...

Greetings from the UK. Good luck to you and your endeavours. Blessings. Love love, Andrew.