રવિવાર, એપ્રિલ 28, 2019

મુક્તક

લોકશાહીનું જરા સન્માન કરી લે,
આજ તું જાગી અને મતદાન કરી લે.
યાદ કરશે આવનારી પેઢીઓ તુજને,
આજ તું બસ દેશનું કલ્યાણ કરીલે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: