શુક્રવાર, નવેમ્બર 14, 2008

પૂર મારી આંખની નદીઓમાં આવ્યા છે સખત્,
ક્યાંક ઉપરવાસ ખૂબ વરસાદ પડ્યો હશે.

બારીનું ઉઘડવું ના હોય સાવ એમજ,
સ્વપ્નમાં જાણીતો કોઇ સાદ પાડ્યો હશે.

વિનોદ નગદિયા- આનંદ

ટિપ્પણીઓ નથી: