બુધવાર, નવેમ્બર 05, 2008

સ્પર્શ માં શૂન્યતા પડઘાય છે,
સંબંધ માં ઓટ આવતી જાય છે.

એકવાર સાફ નઝર થી તને જોઇ લઉ,
પણ આ આંખ ક્યાં ખલી થાય છે?

વિનોદ નગદિયા-આનંદ

ટિપ્પણીઓ નથી: