હથેળી હાથને ઝાલી રહી જિંદગીભર,
જિંદગી તોય સાવ ખાલી રહી જિંદગીભર.
કલશોર મારા સ્વપ્નનો શમી ગયો બધો,
શૂન્યતા આંખમાં સાલી રહી જિંદગીભર.
વિનોદ નગદિયા (આનંદ)
જિંદગી તોય સાવ ખાલી રહી જિંદગીભર.
કલશોર મારા સ્વપ્નનો શમી ગયો બધો,
શૂન્યતા આંખમાં સાલી રહી જિંદગીભર.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો