ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
શુક્રવાર, જાન્યુઆરી 14, 2011
જોયા કરૂં છું
જોવાની વાત છે કે જોયા કરૂં છું હું,
હાલાત પર હસું છું, રોયા કરૂં છું હું.
આદત હશે કે આસ્થા ઓછી રહી હશે,
સપનાઓ સાચવું છું, ખોયા કરૂં છું હું.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો